મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે વિસ્ટા ડોમ કોચ ઉમેરવા માટે છેલ્લા એક મહિનામાં મુસાફરો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ હવે આ...
ટ્રેન અપડેટ:વિસ્ટા ડોમ કોચને મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસમાં કાયમી જોડવામાં આવશે