મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં રાજ્ય-કેન્દ્રના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. પી.એમ.ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત...
સરકારની બેઠક:અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે 98 ટકા જમીન સંપાદન પૂર્ણ,રેલવે ઓવરબ્રિજ સહિતના પ્રશ્નોનો નિકાલ ઝડપથી લવાશે